એક સબંધ નામ વગરનો
ન સાથે રહી શક્યા...
ન અલગ થઈ શક્યા..
મનની અપેક્ષાઓ મનમાં રહી ગઈ..
ફરવું હતું દરિયાકિનારે હાથોમાં હાથ નાખીને..
બેસવું હતું..નદીકિનારે તારા ખભા પર માથું ઢાળીને...
પરંતુ મારા સ્વપ્ના,સ્વપ્ના જ રહી ગયા..
મારા સ્વપનામાં,મારા વિચારોમાં તું છે.
આંખો ખોલું છું,તો સામે તું દેખાય છે..
સ્વપ્ના અને હકીકત વચ્ચેનો તફાવત સમજાતો નથી...
શું એ પ્રેમ છે? કે પાગલપન? એ સમજાતું નથી....
-Mahima Ganvit