Gujarati Quote in Religious by Parmar Mayur

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏જીવનમાં દુઃખ આવે તો 'રામના વનવાસ' ને યાદ કરી લેવો,

જો "નિયતી" મુજબ તેમને મહેલની જગ્યાએ વન મળતું હોય તો પછી આપણે તો 'માણસ' જ છીએ,

તે સ્વીકારી "કર્મના સિદ્ધાંતને" સ્વીકારી લેવાથી દરેક 'દુઃખ' હળવું લાગશે,,,!!!

🙏National Ram day 🙏

-Parmar Mayur

Gujarati Religious by Parmar Mayur : 111924533
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now