🙏🙏જીવન નામના "રંગમંચ" પર સૌએ પોત પોતાની 'ભુમિકા' નિભાવવાની છે,

ઈશ્વર આપશે 'પાત્ર' પાત્રતા જોઈને બસ એક વાત મનમાં "યાદ" રાખવાની છે,,,!!

🎉વિશ્વ રંગમંચ દિવસ 🎉

-Parmar Mayur

Gujarati Good Evening by Parmar Mayur : 111924430

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now