એક્સિડન્ટનાં કેસમાં,
પોલીસ જ્યારે વિરાટને પોલીસ સ્ટેશન લઈ જવા માટે પોલીસ જીપમાં બેસાડતી હોય છે,
ત્યારે વિરાટ ઉપર ઈશ્વર તરફ જોઈ એવું કેમ બોલ્યો કે,
હે પ્રભુ,
આજથી ચાર મહિના પહેલા મેં તારી પાસે કંઈ માગ્યું હતું, ને થેંક ગોડ કે આજે તે મારી એ પ્રાર્થના પુરી કરી.
વાચક મિત્રો,
આ વાર્તા ફિલ્મી છે✍️
યાદગાર ને હ્રદયસ્પર્શી, અવશ્ય વાંચશો 🙏🏻