🙏🙏જો માણસ તું સમજે તો આ "કોંક્રિટ નાં જંગલ" ક્યાં તને 'તાજગી' આપે છે,
જ્યાં 'વૃક્ષોની' વનરાજી છે એ જંગલ જ તને "શ્વાસોશ્વાસ" ની મોંઘેરી ભેંટ આપે છે,
તુજને 'ભૌતિક સુખની' કલા કારીગરી ક્ષણિક ક્ષુલ્લક 'સુખ' આપે છે,
જો "મનુષ્ય" તું સમજે 'ધૈર્યથી' તો જન્મથી મૃત્યુ સુધી સાથ તને "વૃક્ષો" આપે છે,,,!!
🌴🌳🌲World forest day 🌴🌳🌲
-Parmar Mayur