"જીવનમાં આપણે નક્કી કરેલા રસ્તા પરથી ભટકી ગયા છીએ તેની ખબર એટલા માટે નથી પડતી કારણ કે તેની શરૂઆત બહુ નાનેથી થઈ હોય છે. આપણું એક વર્તન, આપણો એક નિર્ણય આપણને ક્યારે એક જુદી જ દિશામાં લઈ જાય છે તેનાથી આપણે સભાન નથી હોતા.."
🍁 *શુભ સવાર*🍁
-Nayana Viradiya