#feelings
નવરી બેઠી આજ હું પહોંચી ભુતકાળ ની યાદો ના ઉમરે ,યાદ આવ્યું ખાધી હતી ઠોકર મે, બીજી વાર સંભાળી ચાલી હું , ઓળંગી ઉમરો અંદર પહોંચી જોયું દ્રશ્ય જૂનું ,ભૂલ ન કરવી વિચાર્યું'તું એવું પણ ચાલે કયા મરજી મારી આ તો છે વાત રૂદયાની,લાખ સમજાવ્યું મન ને પણ કરે વાત ફરિ ભૂલ કરવાની,અંતે આવ્યું એક પરિણામ,કર્યું સ્વિકાર જે પ્રભુ એ આપ્યું,સમજી સંદેશો ઇશ્વર નો,પામ્યો પરમાર્થ જીવન નો.