છે Orchid વેબસિરીઝ મજાની,
આગ્રહ રાખું હું સૌને જુઓ આ સિરીઝ!
કહી દેત શું છે એમાં,
પણ મજા તમારી બગાડવી નથી.
જોયા મેં ત્રણ એપિસોડ એનાં,
મજા આવી માણવાની એને!!!


શુભેચ્છાઓ માતૃભારતીને મારા તરફથી,
મળે અપાર સફળતા એની આ વેબસિરીઝને...


#Orchid

Gujarati Thank You by Tr. Mrs. Snehal Jani : 111922768

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now