વ્યક્તિ પોતાનો મોટેભાગનો સમય બીજાને ખુશ કરવામાં જ પૂરો કરી દેતો હોય છે. અને બાકી રહેલો સમય એ બીજાને કઈ રીતે ખુશ કરશે તે વિચારવામાં પૂરો કરી દે છે. પણ પોતાને કઈ વાતથી ખુશી મળી શકે. કે મળશે એ બાબતે એ ક્યારેય વિચારતો નથી અને જ્યારે વિચારે છે ત્યારે એની પાસે સમય હોતો નથી.
અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫