આજે ફરિ સાબિત થય ગ્યું મુસ્કેલ કાર્ય કાય જ નથી! મેચ પુરે પુરો MI ના હાથ મા હતો ન્યાથી આ છોકરિયો મેચ ખેચિને લય આવી. પણ MI ની સ્ત્રીઓ માટે પણ તાડી 👏તમે લોકો હાર્યા ભલે પણ ઘણુ બધુ સિખવાડી ગ્યા.આખરે આ તો રમત હતી મેચ પુરો થયા બાદ ક્યાક હરખના આંસુ તો ક્યાય દુખ ના આંસુ સમાતા ન હતા. મેચ તો તમારો હતો પણ ધડકન તો મારી વધતી હતી 😅.