આ મીઠી વાણી થી તમે કોઈને મીઠી ચા મા ઝેર આપી દેશો ને તો પણ અમુક એ સમજાશે નહીં કે જેણે પોતાનું વ્યક્તિ માની બેઠા છો તમે તે વ્યક્તિ તો તમારું જ સત્યાનાશ કરવા બેઠો છે, તે કલાકાર એટલાં રંગ મંચ ના ખેલાડી છે કે તમને ઝેર પીવડાવી તેવું મહેસૂસ કરાવે કે તે ઝેર નથી તે તમારા માટે દવા છે.
-Komal Mehta