🙏🙏તું ભલે મારાથી રિસાઈ જાય પણ દૂર જવાની નથી એ મને ખાતરી છે,
તડકો વધ્યો થોડો તો પડછાયો થયો નાનો પણ દૂર જશે નહીં તેની મને ખાતરી છે,
હું ભલે લાગું તને ક્ષણિક ખોટો પણ તારા પ્રત્યે નાં પ્રેમમાં સાચો છું તેની મને ખાતરી છે,
પુંછું તુજને બસ દિલથી એક પ્રશ્ન તું મને ભુલી શકીશ શું તેની તને ખાતરી છે?🦚🦚
-Parmar Mayur