પરમ કૃપાળુ પરમાત્માએ આપણને જે જે લોકોની સાથે અલગ-અલગ સંબંધોથી જોડ્યા છે,
એ દરેક સંબંધોને જો સાચવતા આવડે તો
એમાંથી કોઈ પણ સંબંધ
કયારેય આપણાં માટે નુકશાનકર્તા નથી હોતો,
ને જો નિભાવતા આવડે તો
સમગ્ર જીવનભર એમાં ખુશી જ ખુશી હોય છે,
આમ દરેક સંબંધનો અલગ અલગ ને એક એક
હેપ્પી ડે નથી હોતો.
-Shailesh Joshi