ૐ નમ:શિવાય
🙏🏻
શંભુ ચરણે પડી
માંગુ ઘડી રે ગાદી
દયા કરી દર્શન શિવ આપો 2)) (2)
તામે ભક્તો ના દુઃખ હરનારા
શુભ સૌ નુ સદા કરનારા
તારી અકાલ ગતિ
દયા કરી દર્શન શિવ આપો 2)
અંગે ભસ્મ સ્મશાન ની ચોળી
સંગે રાખો સદા ભૂત-તોલી
ભાલે તિલક કર્યું
કંઠે વિષ ધર્યું
અમૃત આપો
દયા કરી દર્શન શિવ આપો (2)
નેતિ-નેતિ જ્યા વેદ વદે છે
મારુ ચિતડું ત્યા જવા ચાહે છે
સારા જગ મા છે તુ
વસુ તારા મા હુ
શક્તિ આપો
દયા કરી દર્શન શિવ આપો (2)
હુ છું એકલ-પંથી પ્રવાસી
છતા આતમ કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી
સમજણ આપો
દયા કરી દર્શન શિવ આપો (૨)
આપ દ્રષ્ટિ મા તેજ અનોખુ
સારી સૃષ્ટિ ને શિવરૂપ દેખુ
હૈયે આવી વસો
શાંતિ સ્થાપો
દયા કરી દર્શન શિવ આપો (2)
ભોલા શંકર ભવ-દુઃખ કાપો
નિત્ય સેવા નુ શુભ ફળ આપો
તારો પ્હાડ હું માનું (હું આ શબ્દોને સમજી શકતો નથી)
ગણો ગરવા સદા
ભક્તિ આપો
દયા કરી દર્શન શિવ આપો. (૨)
શંભુ ચરણે રે પડી
માંગુ ઘડી રે ઘડી
કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો (3)
ૐ નમ:શિવાય 🙏🏻