અમુક લોકો આપણા જીવનમાં એટલા ખાસ નથી હોતાં તે છતાં પણ આ લોકો ને જ્યારે પણ આપણે મળીયે બે વાત કરીયે ત્યારે આપણ ને *આનંદ* નો અનુભવ થાય છે. કેમ કે આપણી *Positive Vibes* મેચ થાય છે. આ કારણે આ લોકો આપણા જીવનમાં આપણા *Favorite* 😍 લિસ્ટ મા આવે છે.🧡
-Komal Mehta