અધુરીયાનો સંગ ન કરવો ન સાથ આપવો.... નહીતર વિનાશ થી કોઈ નહીં બચાવી શકે..
દાખલા જોઈએ છે...?
કપટી શકુનીની વાતો થી પાંડવો નો નાશ થયો,
અને અભીમાની અધર્મી દુર્યોધન કૌરવોની સંગત માં રહી તેને સાથ આપનાર...
દાનવીર કર્ણ
ઈચ્છા મૃત્યુ ના વરથી અભય ગંગા પુત્ર ભીષ્મ,
મહાન વીંધ્યા ના જાણ કાર અને બધી કળાથી પારંગત એવા ગુરુ દ્રોણાચાર્ય, અને શ્રી કૃષ્ણ ની નારાયણી સેના અને અનેક નામી અનામી સાચા ખોટા, દાની અને પાપી, દોષી અને નિર્દોષ..બધાય નો ક્ષય થયો.
માટે ચેતજો..
અભીમાની,કપટી, ઈર્ષ્યાળુ, લાલચી, લોભી, ક્રોધીત આત્માઓની સંગતથી દુર રહેજો...
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે..
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે..
બીજાનું શુખ દેખી ખુશ થનાર, અને દુઃખ દેખી દુખી આછે માણસની સાચી ઓળખ,
જલન ઈર્ષ્યા ક્રોધ અહંકાર લાલચ લોભ..મોટાઈ અને નાની નાની વાતે એવું આઝુ લગાડી કા એવા દુઃખી થાય જાણે બધું કોઈએ લુંટી લીધું હોય, કા એવા ક્રોધે ભરાય કે જીવ ના ભુખ્યા બની ખુ ભરખુ પર ઉતરી આવે, આતો માણસના રૂપમાં રાક્ષશી માયા...ચેતજો છેટા રહેજો..ચેપ છે એવા કે વાર નહીં લાગે તમને સંક્રમિત થતાં...
જય ગુરુદેવ 💐🚩🕉️
અજુડાનો દાડો આનંદ ભરી ઉગ્યો રે..હે જી મારા રુદીયે આનંદ ન સમાય મારા વીરા રે, ગુરૂના પાવલીયા ધોઈ ધોઈ પીવો રે...🚩🕉️💐🙏