*આપણી ગુજરાતી ભાષાનો વૈભવ*
*આ વિશ્વ આખું માત્ર બે અક્ષર પર જ ચાલે છે*
રામ નામ *બે* અક્ષર
*અને*
કામ, ક્રોધ , લોભ , મોહ અને માયા ના પણ. *બે અક્ષર*
માટે *રામ નામની* બે અક્ષર ની *શક્તિ*
આપણો *જન્મ* થયો હોય ત્યારે એ શરીર ને *તન* કહેવાય
*તન* ના બે અક્ષર
*માથુ* ના બે અક્ષર
*વાળ* ના બે અક્ષર
*ભાલ* ના બે અક્ષર
*નાક* ના બે અક્ષર
*મૂછ* ના બે અક્ષર
*હોઠ* ના બે અક્ષર
*દાઢી* ના બે અક્ષર
*જીભ* ના બે અક્ષર
*દાત* ના બે અક્ષર
*આંખ* ના બે અક્ષર
*ગાલ* ના બે અક્ષર
*કાન* ના બે અક્ષર
*કાન* ની બુટ ના બે અક્ષર
*ગળા* ના બે અક્ષર
*બોચી* ના બે અક્ષર
*ખભા* ના બે અક્ષર
*હાથ* ના બે અક્ષર
હાથ ની રેખા ના બે અક્ષર
*કોણી* ના બે અક્ષર
*કાંડા* ના બે અક્ષર
*છાતી* ના બે અક્ષર
*કેડ* ના બે અક્ષર
*પેટ* ના બે અક્ષર
*નાભી* ના બે અક્ષર
*જાંઘ* ના બે અક્ષર
*પગ* ના બે અક્ષર
*પંજા* ના બે અક્ષર
*એડી* ના બે અક્ષર
*નખ* ના બે અક્ષર
*થાપા* ના બે અક્ષર
અને આપડુ આયુષ્ય પુરુ થઈ જાય ને જે પ્રાણ નીકળે એ *પ્રાણ* પણ બે અક્ષર અને
એ *શબ* ના પણ બે અક્ષર
અને એ શબ ચાર જણા ઉચકે એને ડાઘુ કહેવાય એ *ડાઘુ* ના બે અક્ષર
આખી જીંદગી રામ નામ નહી બોલ્યા હોય તો છેલ્લે ઉચકયા પછી ડાઘુ ઓ બોલશે રામ બોલો ભાઈ રામ એ *રામ* ના બે અક્ષર એ સ્મશાન યાત્રા ની દોણી લઈને ચાલે એ *દોણી* ના બેઅક્ષર
સ્મશાન મા જાય ને એ ચિત્તા હોય એ *ચિત્તા* ના બે અક્ષર અને અગ્નિ આપે અને શરીર સળગી જાય અને રાખ બને એ *રાખ* ના બે અક્ષર અને ટાઢી વાળે એ *ટાઢી* ના બે અક્ષર અને હાડકા લે એને હાડકા નઈ પણ ફુલ કહેવાય એ *ફુલ* ના બે અક્ષર અને એ ફુલ ને જે કુંભ માં રાખે એ *કુંભ* ના બે અક્ષર એ કુંભ ને જે ગંગા માં પધરાવવા માં આવે એ *ગંગા* ના બે અક્ષર અને છેલ્લે મોક્ષ મળે એ *મોક્ષ* ના બે અક્ષર
*માટે* કામ, ક્રોધ , લોભ , મોહ અને માયા ને *ત્યાગી*
*સત્ય* નો *માર્ગ* અપનાવવો અને *રામનામ* બોલો
#H_R
*જીવનની* સુંદર રચના સાથે સુંદર સવારનાં... *🌷🙏🏻જય શ્રીકૃષ્ણ🙏🏻🌷
-E₹.H_₹