જો હું પંખી બનું...
તો હું રોજ અવશ્ય એકવાર તો..
તને જોવા તારા ઘરના ઝાડવે બેસું.
મારા દિવસની શરૂઆત તારા ચહેરાને જોઈને જ કરું...
બસ, ક્ષણ ભર પણ તને જોઈને પણ સંતોષ માનું...
કારણ કે, આટલી સામાન્ય ઈચ્છા માટે પણ વર્ષોથી તડપું છું,
એ તડપ માંથી રોજ પસાર થાઉં છું.
બસ, એક જ ક્ષણ ભરનો તારો દીદાર ને મારો સંપૂર્ણ એમાં જીવ.
-Falguni Dost