🙏🙏દુનિયા ભલે રહી "પ્રણયની વિરોધી" પણ પ્રેમનો પ્રભાવ 'અમર' છે,
જો સમજે કોઈ "હદયથી" તો પ્રેમની લાગણી "મહાન" છે,
જો ખીલી ઉઠે 'પ્રેમની ભાવના' આતંકી માં તો "હિંસા" ને ક્યાં સ્થાન છે?
પ્રકૃતિ પણ ખીલે 'વસંત પંચમીએ' એ પણ 'પ્રણયનો' એક તાદ્રશ્ય ભાગ છે,,,!!
🌹Happy valentine's day 💌
-Parmar Mayur