🙏🙏પ્રેમની પવિત્રતા પામવા પ્રથમ વિચારોમાં વિશાળતા હોવી જોઈએ,
પ્રેમનો અંશ હોય જ્યાં ત્યાં દરિદ્રતા, ઊંચનીચ કે ભેદભાવ ની રેખા ના હોવી જોઈએ,
જો હોય સુદામા જેવો સખા તો કૃષ્ણ જેવી ભેટવાની તાલાવેલી હોવી જોઈએ,
ભેટવું પણ પ્રણયનો એક ભાગ બસ ભાવનામાં શુધ્ધતા હોવી જોઈએ,,!!
🫂Happy hug day 🫂
-Parmar Mayur