🙏🙏એક 'વચનનું' પાલન કરવા ખાતર "શ્રી રામ" મહેલ છોડી વન ઉપવન ભટકે છે,
એક આપેલ વચનનું માન રાખવા 'શ્રી કૃષ્ણ' શિશુપાલની સો ગાળો પણ સંયમથી સાંભળે છે ,
સત્યયુગ,દ્વાપરમાં ટકી ગયો ધર્મ તેનું કારણ "વચન પાલન" છે,
માણસ ભુલ્યો આપેલી "પ્રોમિસ" નિભાવવાનું! તે જ કળિયુગના ઉદય નું "કારણ" છે,,,!!!
🤝Happy promise day🤝
-Parmar Mayur