आयुष: क्षण एकोऽपि,
सर्वरत्नैर्न लभ्यते।
नीयते स वृथा येन,
प्रमाद: सुमहानहो॥
*વિન્યાસ* एक: अपि,
सर्वरत्नै: न।
*ભાવાર્થ* કમાયેલી બધી દોલત (રત્ન) આપી દો તો પણ આવરદાની એક ક્ષણ ખરીદી શકાતી નથી. એટલે જીવનની એક પળ પણ અમસ્તી વેડફી દેવી એ ભયંકર ગફલત છે.
🙏શુભ બૃહસ્પતિવાર!🙏