એક વખત એક છોકરીને જોવા વિદેશથી કોઈ પરિવાર આવ્યો હતો.તેમને છોકરીને કે છોકરીના ફોટાને જોયો ના હતો ના તો તેમના પરિવારને કોઈવાર જોયો હતો.માત્ર છોકરા અને છોકરી એ એકબીજા સાથે પ્રતિલિપીમાં વાતો કરી હતી.ના તો છોકરીના પરિવારે છોકરાને કે તેના પરિવારને જોયા હતા.
હવે તે ગુજરાત આવે છે અને બધું જ જુએ છે........
❣️❣️❣️ Rupali "Rup"
-Dave Rupali janakray