મોડા કેમ આવ્યા !
🌹❤️🌹
આંગણીયાં સજાવ્યાં તોરણ બંધાવ્યાં,ચોક ચોખલીયે પુરાવ્યા,રંગોળીએ સજાવ્યાં,વેરણ રાતડી સાથે દિવસની એકલડી સાજન મારા તમેં મોડા કેમ આવ્યા?
નજર દરવાજે અથડાય,અણસારના કાને ભણકારા સંભળાય,મારું ચિત્તડું ચકરાય,મનડું મારું ઉદાસ નયને નિદ્રા હરામ સાજન તમેં મોડા કેમ આવ્યા.
- वात्सल्य