પ્રજા માં ક્રાંતિ અને જાગૃતિ લાવવા માટે અથક પરિશ્રમ જોઈએ... જે દેશ અંગ્રેજો સામે એક થઈ ને લડ્યો ..
એ જ દેશ અંગ્રેજો જતા હિન્દુ, મુસલમાન
હિન્દુસ્તાન અને પાકિસ્તાન જેવા સંઘર્ષ માં અટવાઈ ગયો... આવો ગણતંત્ર દિવસે સંવિધાનની વાત કરીએ અને એકતા જાળવી રાખીએ....
-yeash shah