હું એક મેસેજ કરું તો પણ તારો ટાઈમ બગડે છે,તું મારા પર ખોટી બબડે છે.
અને તું કલાકો ટીવી જુએ કે આખી રાત ઊંઘે ત્યારે શું ટાઈમ સુધરે છે?
નારીને નખરાંયે ઘણાં અને બહાનાં પણ ઝાઝાં !!
સખીનો ફોન આવે તો જમવાનુંય ભૂલી જાય!
અને પોતાનો પ્રેમી લેટ પડે તો ખખડાવી નાખે.
પોતે લેટ પડે તો કોઈ ગુનો નથી.
😄😄🙏😄😄
- वात्सल्य