सुखम् हि दुःखान्यनुभूय शोभते,
घनान्धकारेष्विव दीपदर्शनम्।
*(मृच्छकटिकम्, १.१०।)*
*વિન્યાસ* दुःखानि अनुभूय
घन अन्धकारेषु इव।
*ભાવાર્થ* જેવી રીતે ઘોર અંધકારમાં એક દીવો પ્રગટાવતાં વેંત બધું ઝળાંહળાં થઈ જાય છે તેવી રીતે દુઃખ ભોગવ્યા પછી સુખ મળે તો એનો આનંદ વિશેષ અનુભવાય છે.
*(મૃચ્છકટિકમ્, ૧.૧૦)*
🙏 શુભ શુક્રવાર!🙏
🙏🏻