🙏શુભ બેસતો મહિનો🙏
બેસતા મહિનાની હાર્દિક શુભકામના આજ પોષ સુદ એકમ, પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના છે કે આ નૂતન મહિનો... આપને તથા આપના પરિવારને આનંદદાયી..મંગલદાયી.. લાભદાયી.. તેમજ બાહ્ય તથા આંતરિક.. સુખ શાંતિ પ્રદાન કરી આત્મ કલ્યાણકારી બની રહે તેવી જ અંતરની શુભ ભાવના .. શુભ મંગલકામના. શુભમ્ ભવતુ
🙏પ્રણામ , જય જિનેન્દ્ર 🙏