ભુલથી તમે તો ભુલાય ગયા.
સમજમાં આવતાં સમજી ગયાં.
ખ્યાલ નાં રહ્યો કયારે સ્થિર થઈ ગયા.
ઉગતાં સૂરજનાં કિરણો બની ગયાં..
હવાનાં પાતળી લહેર બની વસી ગયાં.
કરું છું યાદ ઝાકળનું બિંદુ બની ગયાં.
વેદના નું નામ કાફી નથી યાદ રાખવાં માટે.
મૃત્યુ સાથે એક દોસ્તી નો પણ આવકાર બની ગયો.