“પારકા અજવાળે ઝળહળવું એ શરમજનક સમસ્યા છે ! આમ તો સમસ્યા વિનાનું જીવન કલ્પી પણ શકાય નહિ. દરેકને કોઇને કોઇ સમસ્યા તો હોય જ છે. જીવતા રહેવું હોય તો સમસ્યાઓનો સામનો કરવાની પણ તૈયારી રાખવી પડે ! મરેલા માણસને કફનની પણ સમસ્યા નથી હોતી ! મોત અને જિન્દગી જેના હાથમાં છે એ કુદરતને આપણે ભૂલી ગયા છીએ ! રાતે ઊંઘી જનાર માણસ જીવનથી અને દુનિયાથી વિખૂટો પડી જતો હોય છે.”
🙏🏻