एकं विषरसं हंति,
शस्त्रेणैकश्च वध्यते।
सराष्ट्रं सप्रजं हंति,
राजानं मंत्रविप्लव:॥
*(विदुरनीति:।)*
*વિન્યાસ* शस्त्रेण एक: च।
*ભાવાર્થ* ઝેર અને શસ્ત્ર તો એક જ જણને મારી નાંખી શકે છે, પરંતુ જો કોઈ દેશનો રાજકર્તા નબળો હોય તો એ આખા દેશ અને એની સમસ્ત પ્રજાનો વિનાશ કરી નાંખે છે.
*(વિદુરનીતિ)*
🙏મંગળમય મંગળવાર!🙏
🙏🏻