લોકો આત્મા ,આત્મા કરે છે.. પણ શરીર છે તો જ આત્મા નું પણ અસ્તિત્વ વ્યક્ત થાય છે.. વગર શરીરે જો આત્મા પોતાને વ્યક્ત કરે તો લોકો હેરાન થાય.. ચમત્કાર સમજે..શરીર અને આત્મા બન્ને નું મહત્વ છે.. બન્ને એક બીજાના વિરોધી નથી પરંતુ પૂરક છે...
ખાલી આત્મા આત્મા કરી શરીર ની અવગણના કરનાર લોકો પોતાની સાથે અન્યાય કરે છે..
-yeash shah