રવિવાર એટલે :-
મોડે સુધી ઊંઘી રહેવાનું મન થાય.😄
ઠંડીમાં ગોદડું કોઈ ના હલાવે તો મજા જ મજા.😄
કોઈ મનગમતી વ્યક્તિને મળવાનું ને મોજ કરવાનો દિવસ 😄
મમ્મી બહેન કે વાઈફ કોઈ વાનગી બનાવે તે જમવાની લિજ્જત.😄
આરામથી કોઈ દૂર દૂર બેઠું છે તેની સાથે ચેટ કરવાની મજા.😄
કોઈ ધાર્મિક કે ગાર્ડનમાં ટહેલવાની મજા😄
રવિવાર એટલે ઓફિસ નહીં જવાની મજા😄
રવિવાર એટલે મિલન મેળાવડો કરવાનો ટાઈમ 😄
મજા જ મ,જા...કોઈ રવિવાર ફોગટ ન જવા દો.
😄😄😄😄😄
- वात्सल्य