अब मात्र 17 दिन बाकी है
આવો ખિસકોલી બનીએ . જ્યારે રામસેતુ બનતો તો ત્યારે ખિસકોલી પાણી માં પલળી ને રેતી માં આળોટી શરીર પર રેતી ચોંટાડી ને એ રેતી ને રામસેતુ પણ ખંખેરતી તી . જોકે આનાથી એ રામ સેતુ માં કોઈ જ મદદ નહોતી મળવા ની પણ એને પોતાનું કર્મ સમજી પોતાનો ફાળો આપ્યો એ સત્કર્મ માં
તો આવે સાથે મળી યે દિવસ ને ભવ્ય બનાવીએ .દરેક જન ના મન માં રામધૂન જગાવીએ
વધુ કાંઈ નહીં તો બસ એક પોસ્ટ કરીયે રોજ . બાકી બેઠું ઉઠાવી શકો છો મારુ મને કોઈ વાંધો નથી
આવો રામ નામ ની અલખ ધૂન ગજવીયે
જય શ્રી રામ 🚩🙏