द्वाविमौ पुरुषौ राजन,
स्वर्गस्योपरि तिष्ठत:।
प्रभुश्च क्षमया युक्तो,
दरिद्रोश्च प्रदानवान्॥
*(विदुरनीति श्लोक:।)*
*વિન્યાસ* द्वौ इमौ,
स्वर्गस्य उपरि, प्रभु: च,
युक्त: दरिद्र: च॥
*ભાવાર્થ*
(૧) જે શક્તિશાળી હોવા છતાં ક્ષમાવાન હોય તથા (૨) જે નિર્ધન હોવા છતાં દાની હોય : આ બે વ્યક્તિઓને સ્વર્ગથી પણ અદકેરું (ઊંચું) સ્થાન પ્રાપ્ત થાય છે.
*(વિદુરનીતિ શ્લોક)*
🙏 શુભ શુક્રવાર!🙏
🙏🏻