Gujarati Quote in Romance by Hemant Parmar

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું બહુ પસંદ છે મને
પણ..તને ચાહવાનો હક્ક નથી...

તારો સાથ જોઈએ છે મને
પણ..સંગાથે ચાલવાનો હક્ક નથી...

તારી કાળજી રાખવી ગમે છે મને
પણ.. તારી અપેક્ષા પર હક્ક નથી...

તને ગુમાવી બેસવાનો ડર છે મને
પણ..તારો હાથ પકડવાનો હક્ક નથી...

તને મનભરીને પ્રેમ કરવો ગમે છે મને
પણ.. તને લાગણી બતાવાનો હક્ક નથી...143...💞

Gujarati Romance by Hemant Parmar : 111911811
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now