🙏🙏આજે "સમય સરવાળો" કરી નવા વર્ષના નામે નવા પ્રશ્નો આપણે કરવા જઈ રહ્યો છે,*
આપણે ભુલીને જુની કડવાશો ને "સંબંધોમાં નવચેતના નું જળ શું છાંટી રહ્યા છે"?,
આતમ્ ની જ્યોત પ્રજ્વલિત કરી શું કોઈ 'ભૂલેલા પથિકને પંથ બતાવી' રહ્યા છે?
ભલે સમય સમયનું કામ ગતિએ કરે! આપણે નવા વર્ષમાં "માનવતા" ના પુષ્પો પંથ પર પાથરી રહ્યા છે?,,!!
🎉Happy new year all🎉
-Parmar Mayur