Gujarati Quote in Romance by Ashok Upadhyay

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવાર માં ઉઠી ને આખો
ખોલતા પહેલા કોઈનો ચહેરો
જોવાની ઈચ્છા થાય
એ પ્રેમ છે…..
મંદિર માં ભગવાન ના દર્શન
કરતી વખતે પાસે કોઈ ઉભું છે
એવો આભાસ થાય
એ પ્રેમ છે….
આખા દિવસ નો થાક જેની
સાથે બેસવાની કલ્પના માત્રથી જ
દુર થઇ જાય
એ પ્રેમ છે…..
ન હોય સામે તો ય દેખાયા કરે સતત અવિરત
એ પ્રેમ છે…
લાખ પ્રયત્નો છતા જેને નફરત
ના કરી શકો, ભૂલી ના શકોએ પ્રેમ છે….
આ વાંચતી વખતે
જેનો ચહેરો
નજર સામે દેખાય તેની સાથે પ્રેમ છે.. !!

Gujarati Romance by Ashok Upadhyay : 111911711
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now