કહ્યું હતું ને બે ચાર શબ્દો લખજે!
મેં તારા માટે લાગણી લખી નાખી.
તે મુજ પત્થર ને સ્પર્ષ કર્યો હતો,
એ વાત આજે અહીં કંડારી નાખી.
એય સાંભળને વહાલી મારી વાત,
તારા માટે મેં મહેફિલ સજાવી રાખી.
ગમે તો તું જીવનમાં મારા રોકાઈ જા,
બાકી મેં અસ્ત ની ધૂન લગાવી રાખી.
-ધબકાર...