બસ એક પળ એવું કઈ થાય છે. કે આશાઓ અને આકાંક્ષાઓ મૃગજળ બની જાય છે, બસ એક પળ એવું કઈ થાય છે, કે મન મારુ સઘળી હિમ્મત હારી જાય છે.
બસ એક પળ એવું કઈ થાય છે, કે દુનિયા આખીની નજર બદલાઈ જાય છે.
બસ એક પળ એવું કઈ થાય છે, કે કરેલું કરાયેલું બધું જ વ્યર્થ બની જાય છે બસ એક પળ.....
-Navnit Solanki