ઓળખો તો ઔષધ.:-
સાંધાના દુ:ખાવા માટે:-
કેરોસીન જરા ગરમ કરી માલિશ કરો.
ચેતવણી
કેરોસીન જ્વલનશીલ પદાર્થ છે,
તેને ગરમ કરવાથી ભડકો થઇ
સળગી ઉઠે છે.તેને સીધેસીધું
ગરમ ના કરાય.એક તપેલી-
વાસણમાં પાણી ઉકાળી ગેસ
બંધ કરી ગેસ પરથી નીચે ઉતારી,
એક વાડકીમાં થોડું કેરોસીન લઇ
ગરમ પાણીમાં મુકી ગરમ કરવું
🙏