Gujarati Quote in Poem by Nisha Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અજાણ્યું ભાસતું

શહેર તમારું,
લાગે છે,
હતું
કદીક
મારું
પણ!
હસતી
રમતી
કૂદતી
નાચતી
ગાતી
હું
ગલી ગલીથી પરિચિત
ક્યાં છે એ શહેર?
સાવ
અજાણ્યા રસ્તા
ને
સાવ અપરિચિત
માનવમેળો!
ઘડીભર લાગ્યું
કે
તમે તો છો પરિચિત…
પણ,
એ ય
હોય,
કદાચ
છલના
આંતરમનની!!!

~ નિશા પટેલ

Gujarati Poem by Nisha Patel : 111908637
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now