એકના હજાર ગણા કરતી આ ધરતી માં,
બધાં જીવોનું પોષણ કરતી આ ધરતી માં,
લીલોતરીથી સૌંદર્ય નીખારતી આ ધરતી માં,
ના થાય આ કરામત ઊંચા આભથી પણ,
કેવો એનો પ્રેમ કે,
એ એકજ જીવન આપતી આ ધરતી માં...
કદી ના ખુટે આ ધરા પર અન્ન (જીવન),
પ્રાર્થના એકજ એવી આ પરમેશ્વરને (કુદરત)...
મનોજ નાવડીયા