નવું વર્ષ એટલે બધું જ નવું....?
ના ......
નવું વર્ષ એટલે જરૂર લાગે ત્યાં નવો બદલાવ....
સારા નરસા સંબંધો ને સાથે નવો લગાવ...
ભૂલો કરવાનો નહિ,એમાંથી શીખવાનો પ્રયાસ....
લાગણીઓ ને નિર્મળ બનાવાનો પ્રયાસ ...
આનંદ ને આપણી આસપાસ વહેંચવાનો સ્વભાવ...
ઇશ્વર ને,પ્રકૃતિ ને પ્રેમ કરવાનો સ્વભાવ...
નવું વર્ષ એટલે સ્વીકાર,નવીનતા નો જે આપણા જીવનમાં ઉત્કૃષ્ટ ઊર્જા નો સંચય કરે....
નૂતનવર્ષાભિનંદન 🙏
-Tru...