દિવાળી એટલે ચોપડા પૂજન 🪔
ચાલો ભુલોને , નફરતને અને negativity ને જિંદગીના ચોપડામાંથી ભુસી નાખીએ
અને
પ્રેમ, positivity, મહેનત અને આત્મવિશ્વાસથી સફળતાની નવી કહાની લખીએ..
દિવાળીની ખુબ ખૂબ શુભેચ્છાઓ 🌸🌸
મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણદિન એટલે કે દિવાળીના દિવસે આપ આધ્યાત્મના માર્ગે પણ આગળ વધતા રહો અને *ઊંડા અંધારેથી પરમ તેજ તરફ આગળ વધી શકો તેવી શુભકામના*
🙏🙏🙏