કાળીચૌદસે ઘરમાંથી કકળાટ કાઢવા કરતા
*મનમાંથી કડવાશ કાઢવાથી*
ઘરમાં વધારે શાંતિ રહેશે..
કકળાટ કાઢો
મનમાંથી - પૂર્વગ્રહ અને હઠાગ્રહ નીકળીને
વાણીમાંથી - કડવા વચનો ની જગ્યાએ મધુર વાણીથી
વર્તનમાંથી - અપમાનની જગ્યાએ માન અને ગુસ્સાની જગ્યાએ પ્રેમથી
જે ઘરમાં ઉપર પ્રમાણે કકળાટ કાઢ્યો હશે ત્યાં ઘરમાંથી કકળાટ કાઢવાની જરૂર નહી પડે.
કાળીચૌદશની શુભકામનાઓ 🌸🌸