Gujarati Quote in Romance by Dave Yogita

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તરસ છે મને માત્ર તને ચાહતા રહેવાની
તને પામવાની કોશિશ કરતો નથી

તરસ છે મને માત્ર તારા સપનામાં જોતા રહેવાની
તારી આંખોમાં વસવાની કોશિશ હું કરતો નથી

તરસ છે મને માત્ર તને નીરખતા રહેવાની
તને સ્પર્શવાની કોશિશ કરતો નથી

તરસ છે મને માત્ર તારા શબ્દોની
તારા હોઠો સુધી પહોંચવાની કોશિશ કરતો નથી

અંતમાં,

અરે પાગલ! પ્રેમ છે એટલે તો અઘુરો રાખી બેઠો છું
આ પ્રેમને પૂરો કરવાની ચાહ હું રાખતો નથી....
આ પ્રેમને પૂરો કરવાની ચાહ હું રાખતો નથી....



યોગી

-Dave Yogita

Gujarati Romance by Dave Yogita : 111903422
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now