गुणम् पृच्छस्व मा रुपम्,
शीलम् पृच्छस्व मा कुलम्।
सिद्धिम् पृच्छस्व मा विद्याम्,
भोगम् पृच्छस्व मा धनम्॥
॥ सूक्तिमाला, ६८ ॥
*ભાવાર્થ* (જો કોઈને કશું પૂછવું જ હોય
(એનાં) સદ્ ગુણો વિષે પૂછવું,
નહિ કે રૂપ (સૌંદર્ય) વિષે;
સચ્ચરિત્ર વિષે જાણકારી મેળવવી,
નહિ કે કુળ વિષે;
શું હાંસલ કર્યું એ પૂછવું,
નહિ કે કેટલું ભણ્યા
(એ પૂછવું) અને
માંગવું જ હોય તો
પરમ સંતોષ માંગવો,
નહિ કે ધન દોલત!
(સૂક્તિમાળા, ૬૮)
🙏 શુભ બૃહસ્પતિવાર!🙏