રસ્તા પર ઝાડ નીચે એક સિલાઇ મશીન પર કામ કરતાં માણસે હોર્ડિંગ માર્યું હતું ' કપડાં ના ડોક્ટર ' .આ છે attitude,આ છે positive thinking.ચોરી અને ખોટા કામ સિવાયનું કોઈપણ કામ અયોગ્ય નથી. બેકારીની લાંબી લાઈન માં ઉભા રહી,સરકારી નોકરીની રાહ જોવામાં જીવનના અમૂલ્ય વર્ષો વેડફવા કરતાં આપણાં માં જે કૌશલ્ય છે તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી આજીવિકા મેળવીને પણ આત્મ નિર્ભર બની શકાય છે.અને આ વાત એક શિક્ષક તરીકે બાળકોને બાળપણ થી જ શિખડાવિયે. કારણ આર્થિક સ્વાવલંબન વગર અન્ય કોઈ સ્વાવલંબન શકય નથી.જરૂર છે જ્ઞાન મેળવવાની/આપવાની સાથે સ્કીલ ડેવલપ કરવાની.
-Dharmista Mehta