“ઉપમા”
દક્ષિણ ભારતની ખાદ્ય વાનગી. ઉત્પત્તિ: સત્યનારાયણની કથાનો શીરો બનાવતાં હતા પાસે પાસે બુરુ (ઝીણી) ખાંડ અને મીઠાની જાર (બરણી) પાસે પાસે રહેલી હોવાથી ખાંડને બદલે મીઠું નાંખી દીધું કથા પુરી થયા બાદ પ્રસાદની વહેંચણી થઇ બધાએ મ્હોં મચકોડ્યા
મહારાજે તેને શીરાને બદલે “ઉપમા” નામાભિદાન કર્યું ઉપમા એટલે અપર મા - સાવકી મા - મા (શીરાની સાવકી-અપર મા) જેટલી તે મીઠી તો ના હોય એટલે તે “ઉપમા- સાવકી -અપર મા તરીકે સ્વિકૃતી પામી.
😄